એ સાંભળ... Thank you...

એ સાંભળ



Thank you

તારા દર્દ લેવા ના બાદલે 
મને આટલું દર્દ દેવા માટે 


Thank you 

તને ખુશી આપી બદલામાં
ફક્ત આંસુ દેવા માટે


Thank you

તારા ઉપર આટલો trust કર્યા
બદલા માં ફક્ત દગો દેવા માટે


Thank you 

તને આટલો પ્રેમ કર્યો
છતાં મને નફરત દેવા માટે


Thank you 

સાથે રહેવાની promise કરી
મારો સાથ છોડવા માટે...



Comments

Popular Posts