આંસુ ને પણ



આંસુ ને પણ...




આંસુ ને પણ કોઈક ની આંખો માંથી નીકળવું પડે છે..
એક ખારું ઝરણું બની વહેવું પડે છે.. 
કોઈ પ્રેમ કરનાર ને પૂછીતો જુઓ.. 
કોઈ ની એક ઝલક જોવા કેટલું તળપવું પડે છે...


Follow Us On Instagram dil_thi_dil_ni_vaat


Comments

Popular Posts