તારા વગર રહી ના શક્યો....

કહેવા માટે તો ધણું હતું
પણ કહી ના શક્યો.,
તારા વગર રહેવા તો ચાહ્યું
પણ રહી ના શક્યો...!!
instagram : dil_thi_dil_ni_vaat




Comments

Popular Posts