શબ્દો માં વ્યક્ત થાય એવો મારો પ્રેમ નથી...

સાબિતી માગી જો
આજે એમને મારા પ્રેમની,
મેં પણ કહી દીધું,
શબ્દોમાં વ્યક્ત થાય
એવો મારો પ્રેમ નથી..
instagram : dil_thi_dil_ni_vaat


Comments

Popular Posts