પ્રેમ એટલે શું ?


કોઈએ મને પૂછ્યું પ્રેમ એટલે શું ?

વ્યાખ્યા તો ના આવડી મને 

પણ યાદ આવી ગઈ તું.

Comments

Popular Posts